જસદણ

પ્રભુ સદભાવના સેવા સમિતિ જસદણ દ્વારા ગરમ સ્વેટર અર્પણ વિધિ કરવામાં આવી

જસદણના મધ્યમ વિસ્તાર ની અંદર જે બાળકો ઠંડીના ઠરી રહ્યા હતા અને પ્રભુ સદભાવના સેવા સમિતિને જાણ થઈ ત્યારે જે વિસ્તારમાં નાના નાના બાળકો ઠંડીથી ધ્રુજી રહ્યા હતા અને ગરમ સ્વેટર તાત્કાલિક ગરમ સ્વેટર બાળકોને અર્પણ વિધિ કર્યા

જ્યારે જ્યારે પ્રભુ સદભાવના સેવા સમિતિને તહેવારો ની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહી છે અને નવા ઉદ્દેશ સાથે જ આ સંસ્થા અવિરત કાર્ય કરી રહી છે જેમ કે તહેવારો હોય ત્યારે ઘણા એવા પરિવાર છે કે તહેવારોની ઉજવણી નથી કરી રહ્યા ત્યારે તેવા પરિવારોની સાથે જ આ પ્રભુ સદભાવના સેવા સમિતિ ઉજવણી કરી રહી છે જેમ કે દિવાળી જેવો પવિત્ર તહેવાર હોય કે પછી હિન્દુ ધર્મમાં જેટલા તહેવારો આવી રહ્યા છે તેમાં અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે પ્રભુ સદભાવના સેવા સમિતિના તમામ સભ્ય એક સારા એવા ઉદેશ સાથે જસદણની અંદર આવીરત સેવા નું કામ કરી રહ્યા છે પ્રભુ સદભાવના સેવા સમિતિ કોઈ પ્રકારનું બહારનું દાન સ્વીકારતું નથી અને પોતાના જ સભ્યો દ્વારા જે ભંડોળ છે તેમાંથી જ આ સેવાકીય પ્રવૃતિ કરી રહી છે પ્રભુ સદભાવના સેવા સમિતિ જસદણ

Related posts

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર,રાજકોટમાંથી ડો. ભરત બોઘરાનું પણ નામ, તો કેન્દ્રના મંત્રીઓ અને નેતાઓની ફોજ ઉતરશે પ્રચારમાં

Rajesh Limbasiya

જસદણ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા

Rajesh Limbasiya

જસદણ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ તાલુકા દ્વારા ટીચર ટ્રેનીંગ યોજાય

Rajesh Limbasiya