જસદણ

જસદણના આટકોટ માં હાર્ટ એટેક થી મહિલાનો મોત

જસદણ તાલુકાના આટકોટ કૈલાસનગર માં રહેતાં પ્રભાબેન રસિકભાઈ નંદાસણા ઉંમર વર્ષ 55 લાઠી ગામે માઠાપસંગે ગયાં હતાં ત્યારે તેમને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં તેમનું મુત્યુ નિપજ્યું હતું ધીમે ધીમે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાર્ટ એટેકના બનાવ બની રહ્યા છે ત્યારે લોકોમાં પણ ચિંતા નો માહોલ છવાયો છે થોડા દિવસ પહેલા ગાયત્રી નગરમાં રહેતા વિનુભાઈ સાવલિયા ને સુરત મુકામે હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું ત્યારે આજે આટકોટના મહિલાને એટેક આવતા મૃત્યુ થયું હતું

Related posts

જસદણના વિંછીયા રોડ પર થી શંકાસ્પદ સડેલો ગોળ મળી આવ્યો

Rajesh Limbasiya

જસદણ પંથકની સગીરાનું લલચાવી ફોસલાવી લગ્નની લાલચે અપહરણ જસદણ પોલીસે શખ્સની શોધખોળહાથ ધરી

Rajesh Limbasiya

આટકોટ ખારચીયા પાસે ઈકો કાર પલ્ટી મારી રોડ પર ખાડા ના કારણે અકસ્માત સર્જાયો

Rajesh Limbasiya