આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના ૧૦૮ મન કી બાત ના કાર્યક્રમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ના ડો.સાહેબ અને પાયલોટ નું સન્માન કરતા અશોકભાઈ મહાદેવભાઈ ચાંવ મહામંત્રી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો રાજકોટ, ગટુભાઈ ગીડા મંત્રી રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચો,જસદણ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિજયભાઇ રાઠોડ જયદીપ કાંગસિયા,ભુપતભાઇ ગરિયા,જયુભાઈ બોરીચા એ સન્માનિત કર્યા
