આવતીકાલે રામનવમી ના પાવન પર્વત નિમિત્તે તેમજ 20/4/2024 શનિવારે બપોરે પછી ઉર્ષ નિમિત્તે ઝુલુસ જસદણ શહેર માં ફરસે આ બંને પ્રસંગ શાંતિ થી ઉજવવામાં આવે અને જસદણ માં કોમી એકતા જળવાઈ રહે. જસદણ શહેર હંમેશા. કોમી એકતા છે. અને કાયમ માટે રહેશે. દરેક સમાજ નાં આગેવાનો સાથે જસદણ શહેર ના p.s.i તપન સાહેબે ચર્ચા કરી હતી.
