રાજકોટ

શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ – સુરતના કન્વીનર તરીકે અલ્પેશ કથીરિયાની નિમણૂક.

આજે શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ- સુરતના પ્રભારી અને ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ બાંભણિયાના માર્ગદર્શન હેઠળ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ની છત્રછાયા માં ચાલતા ખોડલધામ એક વિચાર ના હેતુસર ધાર્મિક..આરોગ્ય અને શિક્ષણ ની સાથે સમાજ હિતલક્ષી પ્રવુતિ માં વિશ્વના દરેક ખૂણે વસતા પાટીદાર પરિવાર ની દરેક વિચારધારા સાથે સામા,જિક કે રાજકીય રીતે કોઈપણ પક્ષ સાથે જોડાયેલ દરેક પરિવાર સભ્યના સર્વાંગી વિકાસ માં બીનપક્ષપાત રીતે ન્યાયની જવાબદારી સાથે સુરત જિલ્લા ખોડલધામ સમિતિ ના કન્વિનર તરીકે અલ્પેશ કથીરીયાની નિમણુંક કરવામાં આવી અલ્પેશ કથીરીયાની નિમણુંક કરતા ખોડલધામ જિલ્લા સમિતિ- સુરતના પ્રભારી અને ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ બાંભણિયા અભિનંદન પાઠવ્યા,

Related posts

રાજકોટ મહાનગર ખાતે આગામી ૨૭ જુલાઈએ હીરાસર એરપોર્ટ લોકાર્પણ તથા ૨૨૦૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના હસ્તે થવાનું છે, જેના માટે કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજાય

Rajesh Limbasiya

રાજકોટ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા વિવિધ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ભાવિકોની સાથે સહભાગી થઈને દર્શન, આરતી અને પૂજનનો લાભ લીધો.

Rajesh Limbasiya

રાજકોટમાં રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં પ્રેમી પંખીડાનો આપઘાત

Rajesh Limbasiya