જસદણ પોલીસને બાતમી મળી હતી તે દરમિયાન તપાસ કરતા જસદણના ગેબનશા સોસાયટીમાં રેણાક મકાનમાંથી જુગાર રમતા સાત લોકો ઝડપાયા છે ત્યારે આરોપી અબ્રાહમ ગુફાર ભાઈ રાઠોડ,વલ્લભ રાણા ભેસજાણીયા, સાજીદ ઉર્ફે કાળુ ઇસાભાઈ મેતર,દિલીપભાઈ મોહનભાઈ રાઠોડ,સબીરભાઈ હારૂનભાઇ પરિયાણી, રણછોડભાઈ મનજીભાઈ રાઠોડ, કિરીટ ભીમજી ઢોલરીયા,સાત લોકોની ધરપકડ કરી રૂપિયા 21,960 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી જસદણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે
રીપોટ :-હેમલ પરમાર
