જસદણ

જસદણના ચિતલીયા ડુંગર ખાતે ભવ્ય મેળાનું આયોજન

ચિતલીયા ગામમાં દર વર્ષે સાતમના પવિત્ર દિવસે શીતળા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને ભવ્ય મેળાનું પણ આયોજન થાય છે, આ સાતમના પાવન અવસરે હજારો લોકો માતાજીના દર્શનાર્થે પધારે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે આ વર્ષે પણ એટલે કે તારીખ 11/08/2024 ને રવિવારના રોજ શ્રદ્ધાળુઓ શીતળામાના દર્શનાર્થે પધારશે અને ભવ્ય મેળાનો આનંદ માણશે તેમજ તારીખ 25/08/2024 ને રવિવારના રોજ પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તારીખ 11 અને તારીખે 25 એ જરૂર થી દર્શનાર્થે પધારો અને મેળાનો આનંદ માણો તેવો અનુરોધ મંદિરના પૂજારી ઉમંગગીરી બાપુએ લોકોને કર્યો છે

Related posts

જાણો શું છે જસદણના ઘેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ…

Rajesh Limbasiya

જસદણ તાલુકાના જીવાપર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સુવિધાપથના કામનું ભુમિપુજન કર્યું

Rajesh Limbasiya

જસદણના વીંછીયા રોડ ઉપર આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચની ધરપકડ

Rajesh Limbasiya