જસદણ

ભાડલાના બરવાળા ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ:-514 વિદેશી દારૂનો જથ્થો ભરેલ ફોરવ્હિલ ગાડી પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

રાજકોટ એલસીબીને બાદમે મળી હતી ને તે દરમિયાન તપાસ કરતા ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બરવાળા ગામ પાટિયા નજીકથી ફોરવીલર કારમાંથી વિદેશી દારૂની 514 બોડલો મળી આવી જ્યારે કાર સહિત મુદામાલ કિ.રૂ.૮,૪૨,૩૫૦/ જપ્ત કર્યો

Related posts

જસદણના ગેબનશા સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 7 લોકો ઝડપાયા

Rajesh Limbasiya

જાણો શું છે જસદણના ઘેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ…

Rajesh Limbasiya

આમ આદમી પાર્ટી જસદણ વિછીયા દ્વારા સંગઠન મજબૂત કરવા માટે અગત્યની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું.

Rajesh Limbasiya