જસદણ, ભાડલા, વિછીયા, અને આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલી કુલ 11,181 નંગ બોટલ હતી. તેની અંદાજિત કિંમત 26,47,000 હતી. જસદણ વિછીયા રોડ રેલવે સ્ટેશન એ આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યા જસદણ એસ ડી એમ ગ્રીષ્માબેન રાઠવા હાજર રહ્યા હતા. અને તેમના અધ્યક્ષતા નીચે દારૂ નો જથ્થો નાશ કરાયો હતો.
