જસદણના બોઘરાવદર ગામે હોસ્ટેલમાં રહીધો.૧રમાં અભ્યાસકરતારાજકોટના| વિદ્યાર્થીએ અગમ્યકારણસર ઝેરી દવા પી લેતા સગીરાનું સારવાર બાદ મોતનિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કાલાવાડ| રોડ પર આવેલ રામનગર સોસાયટીમાં! રહેતા અને જસદણના બોઘરાવદર ગામે| હોસ્ટેલમાં રહી ધો.૧૨માં અભ્યાસ કરતા જયપાલ દિનેશભાઈ ગાબુ નામનો ૧૭| વર્ષનો સગીર દસેક દિવસ પહેલા| બોઘરાવદર ગામે હોસ્ટેલમાં હતો ત્યારે| ઝેરી દવા પી લીધી હતી. સગીરને ઝેરી! અસર થતાં તાત્કાલીકસારવાર માટે રાજકોટ સિવિલ હોસિ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સગીરનુંટુકીસારવારદરમિયાન| મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.| પ્રાથમિક પૂછપરછમાં જણાયું કે મૃતક જયપાલ ગાબુ માતા-પિતાનો આધારસ્તભ અને એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો. જયપાલ ધો.૮થી બોઘરાવદર ગામે આવેલી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો અને હાલ ધો.૧૨માં અભ્યાસ કરતો પરંતુ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધા બાદ પિતાને પેટના દુઃખાવાનું કહેતા સારવારમાં ખસેડાયો| હતો. જ્યાં સગીરે ઝેરી દવા પી લીધી! હોવાનું ખુલ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
