જસદણના ચોટીલા રોડ પર આવેલ શ્રી હરિ સોસાયટીમાં રહેતા 42 વર્ષે ભાવનાબેન ને હાર્ટ એટેક આવતા મોત થયું મૃતક ભાવનાબેન તેમની દીકરી સાથે લઈ શાકભાજી લેવા માટે જતા હતા અને અચાનક જ છાતીમાં દુખાવો થતા તેમને હાર્ટ અટેક આવ્યો હતો સ્થાનિકો દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર તપાસ કરતા ભાનુબેન મૃત જાહેર કર્યા હતા
રિપોર્ટ વિજય ચૌહાણ(જસદણ)
