વિંછીયા ગામે આવેલ કિસાન મોટર રીવાઇડીંગ ની અંદર રાત્રિના સમયે કોઈ અજાણા ઈસમો દુકાનું તાળું તોડી દુકાનમાં રહેલા નવા કોપર વાયર ની ચોરી કરી હતી સાથે દુકાનમાં રહેલા CCTV પણ તોડી નાખ્યા હતા દુકાન માલિકે સવારમાં દુકાન ખોલતા સમય પહેલા જોતા શટરનું તાળું તોડી શટર ઉંચું કરી ચોરી થઈ હોય તેવું જાણવા મળતા તાત્કાલિક વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે વિંછીયા પોલીસ અજાણા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી
previous post
