જસદણ તાલુકાના કોઠીગામે શ્રી કોઠી કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં. ગાયત્રી પરિવાર તથા શ્રી કોઠી કુમાર- કન્યા પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યશ્રી શાળાના સહયોગ દ્વારા સંયુક્ત ઉપક્રમે પુસ્તક મેળો (Book fair) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રકારના પુસ્તકો અને વિધાર્થીઓને અભ્યાસક્રમોમાં ઉપયોગી બની રહે તેવા પ્રયાસો હેતુ પુસ્તક મેળોનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિવિધ લેખોનોને લગતા પુસ્તકો વ્યસન મુક્તિ પુસ્તકો. બાળ સંસ્કારનું સિંચન પુસ્તકો. વેદ અભ્યાસક્રમ પુસ્તકો.
Reporter:-Rashik Vishavaliya
