જસદણ ના ટાટા ના શોરૂમ નજીક મારામારી બનાવો ત્રણ આરોપી વિરુદ્ધ જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાયેલ, અગાઉ ફરીયાદીના આઇસર માં ડ્રાઇવીંગ કરતો હોય જેના રુપીયા બે હજાર બાકી હોવાનું કે ની આ કામના આરોપી ને (૧) ના એ ફરી. ને ગાળો આપી માથા માં કડુ મારી ઇજા કરેલ હોય તેમજ આ કામના આરોપી નં (૨) ના ફરી. ને હાથમાં છરી મારી તથા ફરી, ના ભાઈને છાતીની જમણી બાજુ ફેફસાના ભાગે છરીનો ઉંડો ઘો મારી ગંભીર ઈજા પહોંચાડી તથા શરીરે વાંસા ના ભાગે તથા અલગ અલગ જગ્યાએ ઘા મારી ઇજા કરેલ હોય તેમજ આ કામના આરોપી ને, (૩) નાઓ એ ફરી.ને તથા ફરી.ના ભાઇને ગાળો આપી ફરી.ના ભાઇને પકડીને ગુન્હામાં એકબી જાની મદદ ગારી કરી હે,જીલ્લા મેજી,સા.રાજકોટના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત,આરોપી :-(1) વિશાલભાઇ જીતુભાઇ મેસુરીયા(2) અજયભાઇ જીતુભાઇ મેસુરીયા(3) જીતુભાઇ ગેલુભાઇ મેસુરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાય
