શ્રી નાથજી હવેલી જસદણમાં આજરોજ શ્રી વૈષ્ણવાચાર્ય ગો ૧૦૮ શ્રી પ્રભુજી મહારાજ શ્રી પધારેલા તેમના સાનીધ્યમા ભવ્ય સુકામેવા થીં હિંડોળા સણગાર કરવામાં આવેલા તથા દર્શન કરવા પધારેલા વૈષ્ણવ નેં મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ તેમાં ૬૦૦ થી ૬૫૦ વૈષ્ણવોએ મહાપ્રસાદ આરોગ્યો તારીખ ૩૦-૭-૨૦૨૩ રવિવાર શ્રાવણ સુદ બારસ ના દશૅન
