જસદણ

જસદણ તાલુકાનાં જીવાપર ગામે શનિવારે છઠ્ઠા નોરતે રા’માંડલિક નામના ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સેવા શક્તિ નવરાત્રી યુવક મંડળ-જીવાપર દ્વારા દર વર્ષે ધાર્મિક, સામાજિક અને ઐતિહાસિક નાટક ભજવવામાં આવે છે.રા’માંડલિક નાટક નિહાળવા બહોળી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં. તેમજ કલાકારોને બિરદાવ્યા હતાં.

Related posts

અધુરા માસે અને અતિશય ઓછા વજને જન્મેલા બાળકને આટકોટની કે.ડી. પરવાડીયા મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલમાં નવજીવન મળ્યું

Rajesh Limbasiya

જસદણના વિંછીયા રોડ પર થી શંકાસ્પદ સડેલો ગોળ મળી આવ્યો

Rajesh Limbasiya

જસદણ ના અને હાલ રાજકોટ સ્થિત વક્તા શ્રી જયેન્દ્રભાઈ તેરૈયા ના શુ મધુર કંઠે ઋષિકેશ ઉતરાખંડ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નુ રસપાન કરાવી રહ્યા છે

Rajesh Limbasiya