જસદણને કર્મભૂમિ બનાવી તેમાં સંસ્કારોનું ચિંતન કરનાર નિર્મળ સરળ અને પ્રેમાળ અ. નિ.શાસ્ત્રી શ્રી ભક્તિજીવનદાસજી સ્વામીની સ્મૃતિમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર જસદણ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહારક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યા માં રક્તદાતાઓએ હાજરી આપી અને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારે જસદણના પ્રજાજનોએ આ રક્તદાન કેમ્પમાં લાભ લઇ અને એક સેવાનું ઉદાહરણ રજૂ કર્યું છે
વિજય ચૌહાણ,આપણું જસદણ ન્યૂઝ
