જસદણના આટકોટ ,ગુંદાળા રોડ પર અકસ્માત સર્જાયો
ટુ વ્હીલર ચાલક ટ્રેક્ટર ની લારી સાથે અથડાતા અકસ્માત સર્જાયો
જસદણના શૈલેષભાઈ કિરીટભાઈ રાઠોડ નામના 43 વર્ષ વ્યક્તિનું ઘટના સ્થળે મોત
મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો
જસદણ પોલીસે આગળની તપાસ હાથ ધરી
