આજે શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ- સુરતના પ્રભારી અને ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ બાંભણિયાના માર્ગદર્શન હેઠળ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ની છત્રછાયા માં ચાલતા ખોડલધામ એક વિચાર ના હેતુસર ધાર્મિક..આરોગ્ય અને શિક્ષણ ની સાથે સમાજ હિતલક્ષી પ્રવુતિ માં વિશ્વના દરેક ખૂણે વસતા પાટીદાર પરિવાર ની દરેક વિચારધારા સાથે સામા,જિક કે રાજકીય રીતે કોઈપણ પક્ષ સાથે જોડાયેલ દરેક પરિવાર સભ્યના સર્વાંગી વિકાસ માં બીનપક્ષપાત રીતે ન્યાયની જવાબદારી સાથે સુરત જિલ્લા ખોડલધામ સમિતિ ના કન્વિનર તરીકે અલ્પેશ કથીરીયાની નિમણુંક કરવામાં આવી અલ્પેશ કથીરીયાની નિમણુંક કરતા ખોડલધામ જિલ્લા સમિતિ- સુરતના પ્રભારી અને ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ બાંભણિયા અભિનંદન પાઠવ્યા,
