વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાભાર્થીઓ સાથેનો સંવાદ સાંભળ્યો અને માર્ગદર્શન મેળવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત યાત્રા ભ્રમણ કરી રહી છે અને લાભાર્થીઓ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ પહોંચાડી રહી છે.આ તકે ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દેવશીભાઇ ખોખરીયા.તા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ પરવાડીયા.જીતુભાઈ દાફડા.ગ્રામ પંચાયત મંત્રીશ્રીઓ.અલ્લાઉદ્દીન ફોગ પ્રમુખ રાજકોટ જિલ્લા લઘુમતી મોરચા વિવિધ વિભાગોના કર્મચારીઓ પોલીસ સ્ટાફ વગેરે ગ્રામ જનો બહોળી સંખ્યમાં ઉપસ્થિત રહિયા હતા,
,,
