Author : Rajesh Limbasiya

227 Posts - 0 Comments
જસદણ

જસદણ, ભાડલા, વિછીયા અને આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલાં દારૂના મુદ્દા માલના જથ્થા નો નાશ કરવામાં આવ્યો

Rajesh Limbasiya
જસદણ, ભાડલા, વિછીયા, અને આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલી કુલ 11,181 નંગ બોટલ હતી. તેની અંદાજિત કિંમત 26,47,000 હતી. જસદણ વિછીયા રોડ રેલવે સ્ટેશન એ...
જસદણ

જસદણના સાણથલીમાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત; પરિવારનો હત્યાનો આરોપ

Rajesh Limbasiya
જસદણ તાલુકાના સાણથલી ગામે રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક પરિણીતાના પરિવારે દહેજ બાબતે પતિ દારૂ પીને મારકુટ...
રાજકોટ

રાજકોટમાં રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં પ્રેમી પંખીડાનો આપઘાત

Rajesh Limbasiya
રાજકોટમાં રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં પ્રેમી પંખીડાનો આપઘાત: ત્યકતા તૃપ્તિબેન ભાવેશભાઈ ધ્રાંગધરીયા ઉ.વ ૩૭ અને કુંવારા યુવાન અક્ષય શૈલેષભાઇ ક્લોલિયા ઉ.વ.૨૯નો ફાંસો ખાઈ આપઘાત: લિવ ઇનમાં...
જસદણ

જસદણના ગોખલાણા ગામે પાંચ વાડીમાંથી ઇલે. મોટર-વાયરની ચોરી.

Rajesh Limbasiya
જસદણના ગોખલાણા ગામે તસ્‍કરો પાંચ વાડીમાંથી ઇલેકટ્રીક મોટર, કેબલ વાયર તથા પાઇપ ચોરી કરી ગયા હતાં. પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના ગોખલાણા ગામે રહેતા ગોબરભાઇ દુદાભાઇ...
Blog

જસદણના કનેસરા ગામે લોખંડ કાપતી વખતે વીજશોક લાગતા શ્રમિક યુવાનનું મોત.

Rajesh Limbasiya
જસદણ તાલુકાના કોઠી ગામે રહેતા અને સેન્ટીંગ કામ કરતા મેઘાભાઈ બાબુભાઈ ઝાપડીયા(ઉ.વ.36) ગત રવિવારે જસદણના કનેસરા ગામે એક મકાનનું સેન્ટીંગનું કામ કરતા હતા. ત્યારે લોખંડ...
Blog

જસદણના ન્યાયાલયમાં ૧૫ મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Rajesh Limbasiya
જસદણ ન્યાયમંદિર ખાતે ૧૫ મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.જેમાં જસદણ ન્યાય મંદિરના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજશ્રી કે.એન.દવે તથા એડિશનલ સિવિલ જજશ્રી વી.એ.ઠકકર તથા વિંછીયાના...
જસદણ

ભાડલાના બરવાળા ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ:-514 વિદેશી દારૂનો જથ્થો ભરેલ ફોરવ્હિલ ગાડી પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

Rajesh Limbasiya
રાજકોટ એલસીબીને બાદમે મળી હતી ને તે દરમિયાન તપાસ કરતા ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બરવાળા ગામ પાટિયા નજીકથી ફોરવીલર કારમાંથી વિદેશી દારૂની 514 બોડલો...
જસદણ

જસદણ તાલુકાની શ્રી જુનાપીપળીયા તા.શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

Rajesh Limbasiya
જસદણ તાલુકાની શ્રી જુનાપીપળીયા તા.શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં શાળામાં અભ્યાસ કરતાં આદિવાસી બાળકો દ્વારા તેમના પારંપરિક પોષાક સાથે આદિવાસી ગીતો પર ડાન્સ...
જસદણ

જસદણના ચિતલીયા ડુંગર ખાતે ભવ્ય મેળાનું આયોજન

Rajesh Limbasiya
ચિતલીયા ગામમાં દર વર્ષે સાતમના પવિત્ર દિવસે શીતળા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને ભવ્ય મેળાનું પણ આયોજન થાય છે, આ સાતમના પાવન અવસરે...
Blog

જસદણ તાલુકાના ભાડલા ગામની ખેતીની જમીનની ખરીદી અંગે ગામ નમુના નંબર છ હકક પત્રકના નોંધનો પ્રમાણિતનો મંજૂરીનો હુકમ કરતી નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટ

Rajesh Limbasiya
આ કેસની ખરી હકીકત ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા ગામે આવેલ ખેડ ખાતા નંબર – ૩૮૮, રેવન્યુ સર્વે નંબર ૪૧૧ પૈકી ૧૮ ની...