જસદણ સરકારી હોસ્પિટલમાં એક દિવસમાં 14 ડિલિવરી: 12 નોર્મલ અને 2 સિઝરીયનમાં 14 બાળકોએ જન્મ લીધો; માતા સાથે બાળ તંદુરસ્ત હોવાથી ખુશીની લહેર છવાઈ જસદણ 108 દ્વારા દર્દીઓને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા
જસદણ સરકારી હોસિ્પટલનાં ગાયનેક ડો ,સોરોહી હિરપરા તેમજ તબીબની ટીમ દ્વારા એકજ દિવસે આવેલી 14 સગર્ભા મહિલાની ડિલિવરી કરાવી પ્રેરણા દાયક ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પુરૂ...
