અધુરા માસે અને અતિશય ઓછા વજને જન્મેલા બાળકને આટકોટની કે.ડી. પરવાડીયા મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલમાં નવજીવન મળ્યું
800 ગ્રામના બાળકને એક મહિના સુધી એન.આઇ.સી.યુમાં સારવાર બાદ બાળકને રજા આપાઇ વધુ પડતુ પ્રિમેચ્યોર અને 800 ગ્રામથી ઓછા વજન ધરાવતા નવજાત બાળકોના ૫૦ ટકા...
