જસદણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાદમીના આધારે જસદણના વીંછીયા રોડ ઉપર આવેલ આસોપાલવ પાન નજીક જાહેરમાં જુગાર રમતા આરોપી (1) ભગવાનભાઈ મૂળજીભાઈ સાપરા (2)પરસોત્તમભાઈ નરસિંહભાઈ કાગડિયા (3)સવજીભાઈ ઉર્ફે સુખદેવભાઈ કાનજીભાઈ ગોહિલ આ ત્રણ લોકોની ધરપકડ કરી ₹3,500 નું મુદ્દામાલ જપ્ત કરી જસદણ પોલીસે આગળની તપાસ હાથ ધરી
