જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણની ફરિયાદ
17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી આરોપી લઈ ફરાર થયો
આરોપી નવઘણ કરમસી પોરડિયા નામના યુવક ઉપર નોંધાય ફરિયાદ
જસદણ પોલીસ સ્ટેશનમાં 363/366 કલમ ઉમેરો કરી પોલીસ ફરિયાદ નોંધાય
જસદણ પોલીસ આરોપીની શોધ ખોળ શરૂ કરી
રીપોટ:-વિજય ચોહાણ જસદણ
