રાજકોટ

રાજકોટમાં રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં પ્રેમી પંખીડાનો આપઘાત

રાજકોટમાં રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં પ્રેમી પંખીડાનો આપઘાત: ત્યકતા તૃપ્તિબેન ભાવેશભાઈ ધ્રાંગધરીયા ઉ.વ ૩૭ અને કુંવારા યુવાન અક્ષય શૈલેષભાઇ ક્લોલિયા ઉ.વ.૨૯નો ફાંસો ખાઈ આપઘાત: લિવ ઇનમાં રહેતાં હતા: ઇન્સ્ટાગ્રામથી દોઢેક વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યા હતું

Related posts

રાજકોટ-ભાવનગર હાઈવે પર ખારચિયા ગામ નજીક અકસ્માત સર્જાતા પિતા અને પુત્રનાં મોત નીપજ્યાં

Rajesh Limbasiya

શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ – સુરતના કન્વીનર તરીકે અલ્પેશ કથીરિયાની નિમણૂક.

Rajesh Limbasiya

રાજકોટ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા વિવિધ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ભાવિકોની સાથે સહભાગી થઈને દર્શન, આરતી અને પૂજનનો લાભ લીધો.

Rajesh Limbasiya