Tag : Aapnu jasdan

જસદણ

જસદણમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,જસદણ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી

Rajesh Limbasiya
જસદણમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,ચોરી કરતી વડોદરાની ચીકલી ઘર ગેંગ ઝડપાય,જસદણ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી જસદણના ગેબનશા સોસાયટીમાં થઈ હતી ચોરી ચોરીની સમગ્ર ઘટના...
જસદણ

જસદણ ના જંગવડ ગામે રંગાણી પરિવાર દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો, સન્માન કરાયું

Rajesh Limbasiya
જંગવડ ગામે રંગાણી પરીવાર દ્વારા વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા....
જસદણ

૨૬ લાખની જાલી નોટોના દેશવ્યાપી કૌભાંડના મુખ્ય આરોપીના હાઈકોર્ટ દારા જામીન મંજુર

Rajesh Limbasiya
ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા સહિત વિવિધ રાજયોમાં ચાલતા નકલી નોટોના બારોબારની ફરિયાદ રાજકોટમાં થયેલ હતી : આરોપી બનાવટી નોટ છાપી તેનો ઉપયોગ કરતા હોવાનું પુરાવો રજૂ...
જસદણ

વિંછીયામાં યુવતી ઉપર 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો ,જસદણ પોલીસે આરોપી ભરત ગોબર નામના વ્યક્તિની ધરપકડ કરી

Rajesh Limbasiya
વિંછીયામાં યુવતી ઉપર 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો ખેત મજૂરી કરતી યુવતીને 4 શખ્સોએ બે વખત ઉપાડી જઈને વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું 35 વર્ષીય...
જસદણ

જસદણના જીવાપર ગામે આવતી કાલે શૈક્ષણિક સન્માન સમારોહ કાર્યક્રમ યોજાશે

Rajesh Limbasiya
જસદણના જીવાપર ગામે આવતી કાલે શૈક્ષણિક સન્માન કાર્યક્રમ યોજાશે જીવાપર પર ગામના લેવા પટેલ સમાજ દ્વારા શૈક્ષણિક સન્માન કાર્યક્રમ યોજાશે જીવાપર ગામના પોલીસ, ડોક્ટર,તેમજ અન્ય...
વિંછીયા

વિંછીયાના દેવપરા પાટીયા નજીક અકસ્માત સર્જાયો એક વ્યક્તિને ઈજા પહોંચી

Rajesh Limbasiya
વિછીયા રોડે દેવપરા ના પાટીયા આગળ થયો અકસ્માત અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત અકસ્માત સ્થળે જસદણની 108 ના પાયલોટ દેવાયતભાઈ રાઠોડ તેમજ ડોક્ટર કટેશીયા...
જસદણ

જસદણના હનુમાન ખારચિયા ગામે વાડી વિસ્તારનો બનાવ 10 વર્ષીય બાળક રમતા રમતા ઝાડ ઉપર ચડ્યા બાદ નીચે પટકાતા બાળકને પેટના ભાગે લાકડું ફસાયું,

Rajesh Limbasiya
જસદણના હનુમાન ખારચિયા ગામે વાડી વિસ્તારનો બનાવ, પરપ્રાતિયા મજૂરના બાળકને પેટના ભાગે લાકડાંનો કટકો ફસાયો, 10 વર્ષીય બાળક રમતા રમતા ઝાડ ઉપર ચડ્યા બાદ નીચે...
વિંછીયા

નાના પાળીયાદ ગામના જવાન હરેશભાઈ મેણીયા ભારતીય સૈન્યમાંથી નિવૃત્ત થતા હરેશભાઇને ” પાંચાળ ગૌરવ એવોર્ડ ” એનાયત કરતા વિનોદભાઈ વાલાણી.

Rajesh Limbasiya
પાંચાળનું ખમીર અને કોળી સમાજનું અણમોલ રતન બોટાદ જિલ્લાના નાના પાળીયાદ ગામનું ગૌરવ હરેશભાઈ હનુભાઈ મેણીયા માં ભોમની રક્ષા કાજે ભારતીય સૈન્યમાં ૧૭ વર્ષ નિષ્ઠા...
જસદણ

જસદણના આટકોટ ,ગુંદાળા રોડ પર અકસ્માત સર્જાયો

Rajesh Limbasiya
જસદણના આટકોટ ,ગુંદાળા રોડ પર અકસ્માત સર્જાયો ટુ વ્હીલર ચાલક ટ્રેક્ટર ની લારી સાથે અથડાતા અકસ્માત સર્જાયો જસદણના શૈલેષભાઈ કિરીટભાઈ રાઠોડ નામના 43 વર્ષ વ્યક્તિનું...
જસદણ

જસદણ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા

Rajesh Limbasiya
જસદણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા 250 થી વધુ લોકોને અપાયાત્રિશુલ દીક્ષામાં ગામડે ગામડેથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રાજકોટ જિલ્લામાં...