જસદણ નગરપાલિકા દ્વારા જળ દિવાળી કાર્યક્રમ યોજાયોબહેનોને ઘરમાં સ્વચ્છ, સુરક્ષીત પીવાના પાણી અંગે વોટર વર્કસ અને NULM શાખાના અધિકારીઓ સમજણ આપશે
જસદણ નગરપાલિકા દ્વારા વોટર વર્કસ શાખા તથા NULM. શાખા દ્વારા જળ દિવાળી કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શહેરી અજીવિકા મિશનના સ્વ...
