Tag : news

જસદણ

વિંછીયામાં આવેલ કિસાન મોટર રીવાઇડીંગ ની દુકાન માં ચોરીરાત્રિના સમયે દુકાન માંથી 50 કિલો નવા કોપર વાયરની ચોરી

Rajesh Limbasiya
વિંછીયા ગામે આવેલ કિસાન મોટર રીવાઇડીંગ ની અંદર રાત્રિના સમયે કોઈ અજાણા ઈસમો દુકાનું તાળું તોડી દુકાનમાં રહેલા નવા કોપર વાયર ની ચોરી કરી હતી...
જસદણ

જસદણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 100 વર્ષ પૂર્ણ થતા જસદણ નગર માં વિજયાદશમી ઉત્સવ તથા શસ્ત્ર પૂજન તથા સંચલન નો કાર્યક્રમ હતો.

Rajesh Limbasiya
જસદણના તમામ સ્વયંસેવકો માં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો બધા ચાલુ વરસાદ માં સંચલન પૂર્ણ કર્યું.ત્યાર બાદ જાહેરકાર્યક્રમ નું પણ આયોજન રહ્યું. રિપોર્ટ:- વિજય ચૌહાણ જસદણ...
જસદણ

જસદણ તાલુકાનાં જીવાપર ગામે શનિવારે છઠ્ઠા નોરતે રા’માંડલિક નામના ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Rajesh Limbasiya
શ્રી સેવા શક્તિ નવરાત્રી યુવક મંડળ-જીવાપર દ્વારા દર વર્ષે ધાર્મિક, સામાજિક અને ઐતિહાસિક નાટક ભજવવામાં આવે છે.રા’માંડલિક નાટક નિહાળવા બહોળી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં....
જસદણ

જસદણ સરકારી હોસ્પિટલમાં રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી.

Rajesh Limbasiya
જસદણ સરકારીમાં આજે હોસ્પિટલમાં ટીબીમુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને નીક્ષયમિત્રો દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે. આ અનવયે તા....
જસદણ

જસદણ ન્યાયાલય દ્વારા કમળાપુર ગામે આવેલ શિવમ સ્કુલમાં વિધાર્થીઓ માટે કાયદાકીય-કાનૂની લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવેલ

Rajesh Limbasiya
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કમળાપુર ગામે આવેલ શિવમ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કાયદાકીય કાનૂની માર્ગદર્શન માટે લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ.જેમાં ગુજરાત રાજ્ય કાનૂની...
જસદણ

જસદણ, ભાડલા, વિછીયા અને આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલાં દારૂના મુદ્દા માલના જથ્થા નો નાશ કરવામાં આવ્યો

Rajesh Limbasiya
જસદણ, ભાડલા, વિછીયા, અને આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલી કુલ 11,181 નંગ બોટલ હતી. તેની અંદાજિત કિંમત 26,47,000 હતી. જસદણ વિછીયા રોડ રેલવે સ્ટેશન એ...
રાજકોટ

રાજકોટમાં રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં પ્રેમી પંખીડાનો આપઘાત

Rajesh Limbasiya
રાજકોટમાં રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં પ્રેમી પંખીડાનો આપઘાત: ત્યકતા તૃપ્તિબેન ભાવેશભાઈ ધ્રાંગધરીયા ઉ.વ ૩૭ અને કુંવારા યુવાન અક્ષય શૈલેષભાઇ ક્લોલિયા ઉ.વ.૨૯નો ફાંસો ખાઈ આપઘાત: લિવ ઇનમાં...
જસદણ

શ્રી લેઉવા પટેલ સમાજ ભવન – ડોડીયાળા ખાતે. ૧૦૦ જેટલા વૃક્ષો નુ વાવેતર કરવામાં આવ્યું

Rajesh Limbasiya
આજરોજ શ્રી લેઉવા પટેલ સમાજ ભવન – ડોડીયાળા ખાતે. ૧૦૦ જેટલા વૃક્ષો નુ વાવેતર કરવામાં આવ્યું.. આ તકે. સમાજ ના પ્રમુખ. બાબુભાઈ વાસાણી( સુરત) ,...
જસદણ

જસદણ શહેરમાં આવેલ કાર કંપનીમાં ફરજ બજાવતો કર્મચારી સામે વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ

Rajesh Limbasiya
જસદણ શહેરમાં આવેલ કાર કંપનીમાં ફરજ બજાવતો કર્મચારી ગ્રાહકો પાસેથી ડાઉન પેમેન્ટના રૂપિયા લઈને કંપનીમાં જમા નહિ કરાવી તેમજ ઇન્સ્યોરન્સ રીન્યુના નામે રૂપિયા લઈને પેનલ્ટી...
જસદણ

શ્રી શિવમ વિદ્યાલય કમળાપુર શાળા ના પ્રાંગણ માં ધો- ૯ થી ૧૨ ની વિદ્યાર્થિની માટે માસિક સ્રાવ જાગૃતિ કાર્યકમ નું આયોજન કરાયું

Rajesh Limbasiya
શ્રી શિવમ વિદ્યાલય કમળાપુર શાળા ના પ્રાંગણ માં શ્રી જયેશભાઈ ઢોલરિયા અને શાળા ના સ્તફગણ દ્વારા ધો- ૯ થી ૧૨ ની વિદ્યાર્થિની માટે માસિક સ્રાવ...