Tag : news

વિંછીયા

વિંછીયા તાલુકાના પીપરડી ગામેં ઇન્ડિયન આર્મીમાં ટ્રેનીંગ પૂર્ણ કરી પાંચાળની ધન્ય ધરા વતન પીપરડી ગામે પધારી રહ્યા છે, તેમના સ્વાગત અને અભિવાદન રેલી સન્માન સમારોહ નું આયોજન

Rajesh Limbasiya
વિંછીયા તાલુકાના પીપરડી ગામેં ઇન્ડિયન આર્મીમાં ટ્રેનીંગ પૂર્ણ કરી પાંચાળની ધન્ય ધરા વતન પીપરડી ગામે પધારી રહ્યા છે, તેમના સ્વાગત અને અભિવાદન રેલી સન્માન સમારોહ...
જસદણ

જસદણમાં ચિતલીયા રોડ પર રહેતા 43 વર્ષીય મહિલાનો તેના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત.

Rajesh Limbasiya
જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ગોવિંદનગરમાં રહેતા દયાબેન ગીરીશભાઈ કાપડીયા(ઉ.વ.43) એ પોતાના ઘરે એકલતાનો લાભ ઉઠાવી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના પરિવારજનોમાં શોકનું મોજું...
જસદણ

જસદણના આટકોટમાં આવેલ કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળી માંથી 60 થી પણ વધારે ગાંઠો કાઢી સફળતાપૂર્વક ઓપરેશન કરાયું

Rajesh Limbasiya
જસદણ તાલુકાના આટકોટમાં આવેલ કે.ડી.પરવાડીયા હોસ્પિટલ છેલ્લા દોઢ વર્ષથી લોકોનો સેવામાં કાર્યરત છે ત્યારે 55 વર્ષે મહિલાને છેલ્લા 6 મહિના થી સતત પેટમાં દુખાવો રહેતો...
જસદણ

સૌની યોજના અંતર્ગત ડેમ ભરવામાં નહીં આવે તો આંદોલન કરીશું : “આપ”ના પ્રમુખ હિતેશ ખાખરીયા

Rajesh Limbasiya
જસદણ વીંછીયા વિધાનસભા 72 ના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં ખેડૂતોને પીયત પાણીની ખેંચ હોવા છતાં કેમ સૌની યોજનાનું...
રાજકોટ

એલઆરડી કૌભાંડમાં વધુ જસદણ તાલુકાના ચાર આરોપીઓની ધરપકડ બે મુખ્ય સૂત્રધારો હજુ પણ ફરાર

Rajesh Limbasiya
નકલી નિમણૂંક પત્રના આધારે એલઆરડી તરીકે નોકરી મેળવવાના કૌભાંડમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ આ જૂન કૌભાંડમાં ધરપકડનો...
વિંછીયા

25/09/2023 ના રોજ વીંછીયા તાલુકાના આસલપુર ગામે સનેડા માંથી પડી જતા મોત નીપજ્યું,પાળીયાદ ની હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં રસ્તામાં જ દમ તોડી દીધો હતો

Rajesh Limbasiya
ખેડૂત બળવંત ભાઈ હેમુભાઈ ડોડીયા ઉમર વર્ષ 55 ખેતર વાડીમાં કામ કરી સાંજના સમયે ખેતીનું વાહન સનેડો લઈને ઘરે જાવા માટે નિકયા હતા પરંતુ ઘરે...
જસદણ

દેશભરમાં સ્વચ્છતા અભિયાન નિમીત્તે આજે જસદણ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવ્યો

Rajesh Limbasiya
દેશભરમાં આજે અલગ અલગ જગ્યા પર સ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ અનુસાર આજે બધા જ લોકો સવારે...
જસદણ

આટકોટ ના કે.ડી.પરવાડીયા હોસ્પિટલ માં ૪૫ વર્ષ ના દર્દી નું અતરડા નું જટિલ ઓપેરશન કરી નવું જીવનદાન અપાયું

Rajesh Limbasiya
ગોંડલ ના રહેવાસી ૪૫ વર્ષ ના દર્દી ના પેટ માં નાના અતરડા ની જટિલ લોહી ની ગાંઠ ફૂટી જતા, ૧ દિવસ માં લોહી ની ટકાવારી...
જસદણ

જસદણ વિસ્તારમાં બાળકી સાથે નરાધામે કર્યા અડપલાં

Rajesh Limbasiya
5 વર્ષની બાળકી સાથે પડોશમાં રહેતા જ શખ્સ કર્યા અડપલાં બાળકીની માતાએ શખ્સ સામે નોંધાવી ફરિયાદ રાહુલ મણકોલીયા નામના નરાધમની ગણતરીના કલાકોમાં પોલીસે અટકાયત કરી...
વિંછીયા

વિંછીયાના વાંગધ્રા ગામ પાસે વાડીના માલિકે મજુર સ્ત્રીની છેડતી કર્યાની વીંછિયા પોલીસ મથકમાં ફરિયાદ

Rajesh Limbasiya
મળતી વિગત મુજબ મૂળ વડોદરા પંથની હાલ વિંછીયાના વાંગધ્રા ગામ પાસે વાડીમાં પતિ સહિતના પરિવાર સાથે રહેતી મહિલાએ વિછીયા પોલીસ મથકમાં વાંગધ્રા ગામમાં રહેતા વાડી...