જસદણ

આટકોટ ના કે.ડી.પરવાડીયા હોસ્પિટલ માં ૪૫ વર્ષ ના દર્દી નું અતરડા નું જટિલ ઓપેરશન કરી નવું જીવનદાન અપાયું

ગોંડલ ના રહેવાસી ૪૫ વર્ષ ના દર્દી ના પેટ માં નાના અતરડા ની જટિલ લોહી ની ગાંઠ ફૂટી જતા, ૧ દિવસ માં લોહી ની ટકાવારી ઘટી ને ૫% થઇ ગઈ હતી. રાજકોટ ની ખાનગી હોસ્પિટલ માં ખર્ચો ખુબ વધારે કહ્યો હતો. જેનું ઇમર્જનસી ધોરણે અતરડા ના બાયપાસ નું ૨.૧/૨ કલાક નું ઓપેરશન આયુષ્માન ભારત યોજના હેઠળ તદ્દન મફત કરી આપવા માં આવ્યું હતું. હોસ્પિટલ માં અદ્યતન સાધન & નવી ટેકનોલોજી વાળા ઓપેરશન થેટરે ની મદદ થી આ ઓપેરશન સફળ નીવડ્યું હતું. દર્દી & સગાવાળા એ ડો. જેમીન કાલોલ (સર્જન) & તેમની ટીમ , ડો. જયદીપ – ડો. હાર્દિક (એનેસ્થેટીસ્ટ) & તેમની ટીમ, ડો. નવનીત બોદર (મેનેજમેન્ટ ) આયુષમન ટીમસાથે જ તેમણે કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના મેનેજિંગટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો.

Related posts

જસદણના કોઠી ગામેથી રાજકોટ ગ્રામ્ય LCB ની રેડ દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો

Rajesh Limbasiya

જાણો શું છે જસદણના ઘેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ…

Rajesh Limbasiya

જસદણ તાલુકાના ચિતલીયા ગામમાં તુલસી વિવાહનું આયોજન

Rajesh Limbasiya