રાજકોટ

એસપી કચેરી ખાતે ગવર્નિંગ કાઉન્સિલિંગ કમિટી ની બેઠક યોજવામાં આવી

રાજકોટ ગ્રામ્ય એસપી કચેરી ખાતે ગવર્નિંગ કાઉન્સિલિંગ કમિટી ની બેઠક યોજવામાં આવી આ બેઠક રાજકોટ રેજ આઈજી સાહેબશ્રી અશોકકુમાર યાદવ સાહેબ ની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ જેમાં રાજકોટ એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તેમજ ડીવાયએસપી શ્રી રતનું સાહેબ તેમજ કલેક્ટર સાહેબ શ્રી ની કચેરીના પ્રતિનિધિ ડીઓ સાહેબ શ્રી ના કચેરીના પ્રતિનિધિ આરટીઓ અધિકારી સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા તેમજ પદ અધિકારીઓમાંથી જસદણ થી પંકજભાઈ ચાંવ તેમજ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન ભાનુભાઈ મહેતા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ સમિતિમાં મહિલા સશક્તિકરણ વિધાર્થી વિદ્યાર્થીનીઓને નાનપણથી જ ટ્રાફિક નિયમોના પાલન સ્વરક્ષા તેમજ વિવિધ પ્રવૃત્તિ માટે કરેલા કામની ચર્ચા કરવામાં આવેલ તેમજ આવનારા વર્ષમાં વિસ્તૃત કામ માટેની ચર્ચા કરવામાં આવેલ આ કાર્યક્રમનું સંચાલન ડીવાયએસપી શ્રી રત્નું સાહેબ દ્વારા કરવામાં આવેલ

રિપોર્ટર રસીક વીસાવળીયા જસદણ

Related posts

ખારચીયા ગામની મુલાકાત કરતાં ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા

Rajesh Limbasiya

રાજકોટ ૧૦૮ સેવા સગભૉ માતા અને નવજાત શિશુ માટે આશીર્વાદ રૂપ

Rajesh Limbasiya

રાજકોટ મહાનગર ખાતે આગામી ૨૭ જુલાઈએ હીરાસર એરપોર્ટ લોકાર્પણ તથા ૨૨૦૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના હસ્તે થવાનું છે, જેના માટે કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજાય

Rajesh Limbasiya