જસદણના ગઢડીયા ચોકડી નજીક પાણીના ટાંકાની સામે આવેલ pgvcl ના ટીસીની બહાર વેલ નું સામ્રાજ્ય જોવા મળ્યું હતું ત્યારે વેલના કારણે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ રહેશે? છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો દ્વારા આ વેલને હટાવવાની રજૂઆત pgvcl ને કરવામાં આવી હતી પરંતુ હજી સુધી એક પણ વાર પીજીવીસીએલના કર્મચારીઓ જોવાનો પણ સમય નથી ત્યારે માત્ર pgvcl ના કર્મચારીઓ અને અધિકારીઓને માત્ર વીજ ચેકિંગ અને દંડ ફટ કરવાનો જ સમય છે ત્યારે હાલ જોવાનું રહેશે કે પીજીવીસીએલના કર્મચારીઓ આ ટીસી માં રહેલ વેલને હટાવવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે
