જસદણજસદણ તાલુકાના ચિતલીયા ગામમાં તુલસી વિવાહનું આયોજન by Rajesh LimbasiyaNovember 23, 2023November 23, 20230 Share જસદણ તાલુકાના ચિતલીયા ગામમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે ઠાકોરજી ની જાન ગઢકાથી પધારશે અને હજારો લોકો સંખ્યા ઉપસ્થિત રહેશેરીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ