જસદણ

જસદણ, ભાડલા, વિછીયા અને આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલાં દારૂના મુદ્દા માલના જથ્થા નો નાશ કરવામાં આવ્યો

જસદણ, ભાડલા, વિછીયા, અને આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલી કુલ 11,181 નંગ બોટલ હતી. તેની અંદાજિત કિંમત 26,47,000 હતી. જસદણ વિછીયા રોડ રેલવે સ્ટેશન એ આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યા જસદણ એસ ડી એમ ગ્રીષ્માબેન રાઠવા હાજર રહ્યા હતા. અને તેમના અધ્યક્ષતા નીચે દારૂ નો જથ્થો નાશ કરાયો હતો.

Related posts

જસદણના આટકોટ ,ગુંદાળા રોડ પર અકસ્માત સર્જાયો

Rajesh Limbasiya

21/7/2023 જસદણ માર્કેટિંગ યાર્ડના ભાવ

Rajesh Limbasiya

જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગણપતિ ઉત્સવ અને વિસર્જન તેમજ ઈદે મિલાદ પર્વ અનુસંધાને શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ….

Rajesh Limbasiya