જસદણ

જસદણ માં આઠ વ્યાજખોરો સામે પોલીસ ફરીયાદ નોંધાય

જસદણમાં ચિતલીયા રોડ ઉપર ગજાનંદ રેસીડેન્સી માં રહેતા હરેશભાઈ ઉર્ફે હરી મગનભાઈ રામાણી જેવો એ પૈસાની જરૂરિયાત પડતા અલગ અલગ આઠ વ્યક્તિઓ પાસેથી પૈસા લીધેલ હતા જે પૈસા ચૂકવી દેતા ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરતા જયવીર ભાઈ રમેશભાઈ ધાધલ, દિલીપભાઈ કથુભાઈ ધાધલ, રણજીતભાઈ વાળા, યોગેશભાઈ ભુપતભાઈ ધાધલ, રાજુભાઈ મનુભાઈ ચાવડા, સંદીપભાઈ જગુભાઈ ગીડા, ઉદયભાઇ દિલીપભાઈ ધાધલ, કુલદીપ ભાઈ રણજીતભાઈ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણની ફરિયાદ

Rajesh Limbasiya

જસદણ માર્કેટિંગ યાર્ડ ભાવ તારીખ:/20/09/2023

Rajesh Limbasiya

જસદણના ચોટીલા રોડ પર શ્રી હરિ સોસાયટીમાં રહેતા 42 વર્ષે ભાવનાબેન મિયાત્રા નું હાર્ટ એટેક થી મોત

Rajesh Limbasiya