જસદણજસદણ મેન બજારમા દુકાનમાં આગ લાગી by Rajesh LimbasiyaOctober 29, 2023November 2, 20230 Share જસદણ મેન બજારમા દુકાનમાં આગ લાગી જસદણ મોતી ચોક માં સાનવી ફેશન પોઇન્ટ દુકાનમાં લાગીઆગ ફાયર સ્ટેશન ની ટીમ ઘટના સ્થળે દોડી આવી શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન અંદાજીત બે લાખ રૂપિયા નો માલ બળીને રાખ રિપોર્ટ રસિક વિસાવળીયા