જસદણ

જસદણ સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફૂલહાર કરી જન્મ જયંતી ઉજવવામાં આવી હતી

આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જસદણ સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફૂલહાર કરી જન્મ જયંતી ઉજવવામાં આવી હતી જેમાં ઉપસ્થિત વિધાનસભા 72 ના પ્રમુખ રવિન્દ્રભાઈ છાયાણી તાલુકા પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા શહેર પ્રમુખ ભરતભાઈ ભાલાળા તાલુકા મહામંત્રી પરેશભાઈ શેખલીયા યુવા પ્રમુખ નિકુલભાઇ રામાણી તાલુકા ઉપપ્રમુખ જયદીપભાઇ રામાણી શહેર મહામંત્રી બીપીનભાઈ નાકરાણી શહેર પ્રમુખ મહિલા રીંકલ સિધ્ધપરા શહેર ઉપપ્રમુખ રવિરાજભાઈ ખાચર તથા શહેર ઉપપ્રમુખ ધનજીભાઈ પરમાર શહેર મંત્રી જીગ્નેશભાઈ કાનાણી તથા રાહુલભાઈ ભુવા પ્રવીણભાઈ ભુવા કાર્યક્રમમાં જોડાયા


રિપોર્ટર રસીક વીસાવળીયા જસદણ

Related posts

જસદણના ચોટીલા રોડ પર શ્રી હરિ સોસાયટીમાં રહેતા 42 વર્ષે ભાવનાબેન મિયાત્રા નું હાર્ટ એટેક થી મોત

Rajesh Limbasiya

જસદણની સાંદિપની સ્કૂલમાં રાજકોટ જિલ્લા સેવા સત્તા મંડળના સહયોગ દ્વારા વિદ્યાર્થીઓ માટે કાયદાકીય-કાનૂની માહિતી માર્ગદર્શનનો સેમીનાર યોજાયો.

Rajesh Limbasiya

જસદણના વિંછીયા રોડ તાલુકા પંચાયત પાછળ આવેલ રહેણાંક મકાનમા રમતા સાત જુગારીઓને પોલીસે પકડી પાડ્યા

Rajesh Limbasiya