હાલ જસદણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિછીયા ના દર્દી દિનેશભાઈ આલાભાઇ રાઠોડ કે જેઓનો ત્રણ દિવસથી જસદણ સરકારી હોસ્પિટલમાં દાખલ હોય, ગઈ તારીખ 1 10 2025 ના રોજ તેમનો જન્મદિવસ હોય, સ્ટાફ દ્વારા નક્કી કરેલ કે દિનેશભાઈ નો જન્મદિવસ ઉજવીએ ઉજવી અને તેમને પ્રોત્સાહિત કરીએ જેમાં સ્ટાફ દ્વારા કેક મંગાવવામાં આવી અને દાખલ વિભાગમાં દિનેશભાઈનો બર્થ ડે ઉજવી અને ખૂબ ઉમદા કાર્ય કરેલ છે સ્ટાફના આવા સુંદર કાર્યથી દિનેશ ભાઈ રાઠોડ ખૂબ જ ખુશ થયેલ હોય, માનવતાનો જીવતું જાગતું ઉદાહરણ આજે જસદણ સિવિલમાં સ્ટાફ દ્વારા જોવા મળ્યું
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ
