ખોડિયાર ઉપવન –કાળાસર
જાહેર આમંત્રણ.
અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ – જસદણ દ્વારા ત્રીજું મિયાવાકી જંગલ (જાપાનીઝ પદ્ધતિ મુજબનું) અમારા આવો, વતનને હરિયાળું બનાવીએ ‘ એ પ્રોજેક્ટ અંતર્ગત 2100 વૃક્ષોનું ખોડિયાર ઉપવન કાળાસર ગામની ખડકાળી ધારમાં નિર્માણ થવા જઈ રહ્યું છે.
