Blog

જસદણના ઉટવડ ગામ નજીકથીવિદેશી દારૂ ઝડપાયો

જસદણના ઉટવડ ગામ નજીકથીવિદેશી દારૂ ઝડપાયો

રાજકોટ LCB એ તપાસ કરતા ફોરવીલર કારમાં વિદેશી દારૂ મળી આવ્યો

ફોરવીલર કારમાંથી વિદેશી અલગ અલગ બ્રાન્ડની 492 નંગ બોટલો મળી આવી

નરેશ ઉર્ફે નાગરાજ રવુ ધાધલ નામના આરોપીની ધરપકડ કરી

રાજકોટ LCB એ ફોરવીલર સાથે રૂપિયા 4.52 લાખમુદ્દા માલ રાજકોટ LCB એ જપ્ત કર્યો

Related posts

જસદણ: લાતી પ્લોટ વિસ્તારમાં તીર્થયાત્રા મહોત્સવ અંતર્ગત દિવ્યરથ સ્વાગત સમારોહ યોજાયો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા

Rajesh Limbasiya

જસદણના આટકોટમાં ખાણ ખનીજ મામલતદાર ટીમ દ્વારા દરોડા

Rajesh Limbasiya

જસદણના ન્યાયાલયમાં ૧૫ મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Rajesh Limbasiya