Blog

જસદણના નાની લાખાવાડ ગામે મારામારીના બનાવમાં આઠ લોકો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય

જસદણ તાલુકાના નાની લાખાબડ ગામે આરોપી બે વર્ષ પહેલાં માથાકૂટ થયો હોય અને તેનો ખાસ રાખી ફરિયાદીએ લાકડાના ધોકા વડે હુમલો કરી મારામારીનું બનાવ સામે આવતા આઠ લોકો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય, આરોપી મુન્નાભાઈ બીજલભાઇ રોજાસરા ,મહેશભાઈ છગનભાઈ રોજાસરા, જીતેશભાઈ છગનભાઈ રોજાસરા, શૈલેષભાઈ કાલાભાઈ રોજાસરા, બીજલભાઇ નાથાભાઈ રોજાસરા ,શાંતુબેન બીજલભાઇ રોજાસરા ,વિજુબેન છગનભાઈ, છગનભાઈ નાથાભાઈ રોજાસરા આ આઠ ઓર આરોપી વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય

Related posts

દોલતપર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન

Rajesh Limbasiya

વિંછીયા તાલુકા પંચાયત કચેરી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

Rajesh Limbasiya

જસદણના ઉટવડ ગામ નજીકથીવિદેશી દારૂ ઝડપાયો

Rajesh Limbasiya