જસદણના ભડલી ગામ નજીક અફીણ પકડ્યું
રાજકોટ SOG ને બાદમી મળતા તપાસ કરતા અફીણ પકડ્યું
રાજકોટ SOGએ આરોપી મનુભાઈ ખાચર નામના વેક્તિની ધડપકડ કરી
રિપોર્ટ:-રસિક વિસાવળીયા
આરોપી પાસેથી 500 ગ્રામ ઠાલીયાં અને 50 ગ્રામ અફીણ મળી આવ્યું
રાજકોટ SOG એ એક કાર સહિત ₹204250 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો
