જસદણ

જસદણના સાણથલી ગામની આરૂણી શૈક્ષણિક સંકુલની ધોરણ-8ની વિદ્યાર્થીની ખૂંટ વિધિ મુકેશભાઈ એક પાત્રિય અભિનયમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન

જસદણ તાલુકાના સાણથલી ગામની શ્રી આરૂણી શૈક્ષણિક સંકુલ – ની ધોરણ-8ની વિદ્યાર્થીની ખૂંટ વિધિ મુકેશભાઈ એક પાત્રિય અભિનયમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ પસંદગી થયેલ છે તે બદલ ખુબ ખુબ અભિનંદન

રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ

Related posts

ભાડલાના બરવાળા ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ:-514 વિદેશી દારૂનો જથ્થો ભરેલ ફોરવ્હિલ ગાડી પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

Rajesh Limbasiya

દેશભરમાં સ્વચ્છતા અભિયાન નિમીત્તે આજે જસદણ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવ્યો

Rajesh Limbasiya

જસદણના ખાડિયા વિસ્તારની ખુલ્લી ગટરમાં ગાય ખાબકી, ગૌસેવકોએ મહામહેનતે બચાવી

Rajesh Limbasiya