નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા આગામી તારીખ ૮/૧૦/૨૩ ને રવિવારના રોજ યોજાનાર અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહના ભવ્ય કાર્યક્રમ માટે સામે ચાલીને સહયોગ આપનાર નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ પરિવારના દાતાશ્રીઓ હર્ષાબેન ચાવડા (ખજાનચી), પુનમબેન ઠકરાળ (ટ્રસ્ટી), ડિમ્પલબેન સંઘવી (ટ્રસ્ટી), તરફથી ભોજન પ્રસાદનો સહયોગ પ્રાપ્ત થયેલ છે
