ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફરેલી તેમજ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છે તેસર ગામમાં Bsnl ના ટાવરમાંથી થયેલ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો છે ને ત્યારે આરોપી રાજભાઈ ઉર્ફે રોકી જગદીશભાઈ જગાભાઈ મેધનાથી તેમજ મોહિતકુમાર ઉઠે લાલો રેતીભાઈ દેત્રોજા બે આરોપીની ધરપકડ કરી રૂપિયા 10 7,600 નો મુદા માલજપ્ત કરી રાજકોટ એલસીબીએ આગળની તપાસ હાથ ધરી
