Blog

હેલ્પ ફ્રેન્ડ ફાઉન્ડેશન દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાશે

હેલ્પ ફ્રેન્ડ ફાઉન્ડેશન દ્વારા આગામી મંદિર, તારીખ ૨૭/૦૧/૨૦૨૪ ને શનિવારના રોજ બડે હનુમાન આજવા વોટરપાર્કની બાજુમા, આજવા, વડોદરા મુકામે, ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાનમાં જે કોઈ ના ધ્યાનમાં બાપ વગરની દિકરી, અનાથ દિકરી, અંધ દિકરી, દિવ્યાંગ (અપંગ) દિકરીઓ હોય અને એમને જો સમૂહ લગ્નોત્સવમાં લગ્ન કરવા હોય તો મારો સંપર્ક કરે.

Related posts

દોલતપર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન

Rajesh Limbasiya

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી મારો દેશ” કાર્યક્રમની મારા ગામ “ડોડીયાળા” ઉજવણી કરવામાં આવી.

Rajesh Limbasiya

જસદણ તાલુકા પંચાયત ના યુવા સદસ્ય એવા વિપુલ ત્રાપસીયા નો આજે જન્મ દિવસ…

Rajesh Limbasiya