મૃતક યુવક છેલ્લા પાંચ વર્ષથી અન્ય યુવતી સાથે ચોટીલા રહેતો હતો મૂળ જસદણના ભાડલા ગામનો મૃતક રહીશ હતો
આટકોટ પોલીસે જસદણ સરકારી હોસ્પિટલે મૃતકને ડેડબોડી નેપીએમ અર્થે લાવવામાં આવી
ફરજ પરના ડોક્ટરે ફોરેન્સી પીએમ માટે ડેડબોડીને રાજકોટ ખસેડી ફોરેન્સી રિપોર્ટ કરવા માટે ખસેડી
ફોરેન્સી રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ પડશે હત્યા છે કે અકસ્માત
આટકોટ પોલીસે મૃતક યુવકની કોલ ડીટેલ ના ડેટા મેળવી તપાસ શરૂ કરી
પોલીસ તપાસ બાદ ખ્યાલ પડશે હત્યા છે તે અકસ્માત
