જસદણ

જસદણની સોલિટર સોસાયટીની અંદર રાત્રીના સમયે બે ટુ વ્હીલર ની ચોરી, તપાસ કરતા હિંગોળગઢ ગામ નજીકથી ટુ વ્હીલર મળી આવ્યા

જસદણ તાલુકામાં છેલ્લા એક અઠવાડિયા થી સતત ચોરીના બનાવ વધી રહ્યા છે ત્યારે વધુ એક ચોરીનો બનાવો જસદણમાં સામે આવ્યો છે ત્યારે ગઈ રાત્રીના સમયે કોઈ અજાણા લોકો સોલિટર સોસાયટીમાંથી બે ટુ વ્હીલર ની ચોરી કરી ચોરો ભાગી છૂટ્યા હતા સવાર પડતા જ ટુવીલર માલિક તપાસ કરતા તેમની ટુ-વ્હીલર ન મળતા આજુબાજુના ગામના વિસ્તારોમાં તપાસ કરતા હિંગળગઢ ગામની વીડ માંથી બે ટુ વ્હીલર છે તે મળી આવ્યા હતા હાલ જસદણ શહેરમાં દિવસેને દિવસે ચોરીના બનાવ વધી રહ્યા છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઊભા થયા છે ત્યારે સ્થાનિકોની માંગણી છે કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ છે તે વધારવામાં આવે તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે

Related posts

આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જે આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ ઉજવવામાં તેના ભાગરૂપે જસદણ શહેરના વૃદ્ધ લોકોની કુલ હાર પહેરાવીને તથા આરતી

Rajesh Limbasiya

જસદણ ન્યાયાલયમાં ચાર વર્ષથી પતિ-પત્ની વચ્ચે ચાલતા પારિવારિક કેસનું સુખદ સમાધાન.

Rajesh Limbasiya

જસદણમાં ગાંજાનું વાવેતર ઝડપાયું

Rajesh Limbasiya