જસદણમાં આવતીકાલે યોજાશેલોકસભામાં ૩૩% મહિલા અનામતનો ખરડોપ્રસારકરવા બદલ આભર વધામણા કાર્યક્મ અધ્યક્ષા – મહિલા મોર્ચા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષા ડો.દિપીકાબેન સરડવા ઉપસ્થિત રહેશે
એમ.એમ.યાર્ન્સ ખારચીયા વર્કર બહેનો સાથે મુલાકાત ડો.ભરતભાઇ કે. બોધરા પ્રદેશ ઉપાધ્યક્ષ, ગુજરાત રાજય સમયઃ સવારે ૯-૦૦ કલાકે
કે.જી.કે. ડાયમંડ ફેકટરી વર્કર બહેનો સાથે મુલાકાત નિરંજભાઇ શર્મા સમયઃ સવારે ૧૦-૦૦ કલાકે.
ભારતભરમાં પ્રખ્યાત થ્રેસર ઉધોગ જયંત ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત વિજયભાઇ રાઠોડ (જી.આઇ.ડી.સી.પ્રમુખ) તથા યોગી ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત યોગેશભાઇ રામાણી (જી.આઇ.ડી.સી.ઉપપ્રમુખ) સમય : સવારે ૧૧-૦૦ કલાકે
વિંછીયા તાલુકા અમરાપુર ગામ (બક્ષીપંચ આશ્રમ શાળા) કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબની સંસ્થાએ શુભેચ્છા મુલાકાત સમય : બપોરે ૧-૦૦ કલાકે.
સૌરાષ્ટ્રના સુપ્રસીધ્ધ એવા ઘેલા સોમનાથ દાદાના સાનીધ્યમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીસાહેબના દધાર્યુ આયુષ્ય માટે પૂજા, અર્ચના અને પ્રાર્થના કાર્યક્ર્મ સમયઃ બપોરે ૨-૦૦ કલાકે
પાટીદાર શૈક્ષણિક ભવન સમાજ લક્ષી પ્રવૃતિ કર્તા બહેનો સાથે મુલાકાત સમયઃ બપોરે ૩-૦૦ કલાકે
એશીયાભરમાં નામાંકિત એવા હેન્ડીક્રાફટ ઉદ્યોગની મુલાકાતે પ્રમુખ ધનશ્યામભાઇ જે.છાયાણી નવનિતભાઇ સોજીત્રાની ફેકટરીની મુલાકાત
સમય : બપોરે ૪-૩૦ કલાકે
જસદણ રામેશ્વર મંદિર નારી શકિતનું સન્માન સોનલબેન વસાણી જીલ્લા અઘ્યક્ષ મહિલા મોરચા તથા રામેશ્વર મંડળ દ્વારા સમયઃ સાંજે ૬-૦૦ કલાકે.
